Best Quotes on Reality of life in Gujarati.
નમસ્કાર મિત્રો, આ Article મા Quotes on Reality of life in Gujarati એટલે આપણા જીવનના Quotes વાંચવા મળશે, જે તમને Happiness આપશે તેવી અપેક્ષા રાખુ છુ.
Best Quotes on Reality of life in Gujarati.
"જીવન લાંબુ કે ટૂંકુ તે એના પર આધાર છે કે તમે શેની માટે જીવતા હતા."
વાસ્તવિક તાકાત એ ફક્ત કોઈની માંસપેશીઓની શરત નથી, પરંતુ વ્યક્તિની ભાવનામાં કોમળતા છે
"તમે હિંમત વિના આ દુનિયામાં કશું જ નહીં કરી શકો, તે સન્માન મેળવવા માટેની સૌથી મોટી ગુણવત્તા છે."
જો તમે કોઈ વ્યક્તિને તમારા હેતુ માટે જીતવા માંગતા હોય, તો પહેલા ખાતરી કરો કે તે તમારો મિત્ર નથી ને ?
"બીજા ને ખુશ કરવા માટે પોતાની જાતનો મજાક ઉડાવવો નહિ."
"જીવનમા સફળતા કે નિષ્ફળતાનો આધાર આપણામા રહેલ આત્મવિશ્વાસ પર છે."
"પોતાને એટલા સસ્તા ન રાખવા જોઈએ કે જેથી ગમે તે પોતાની જરૂરીયાત પુરી કરવા માટે તમારો ઉપયોગ કરે."
"જે કામ કોઈ પણ વ્યક્તિ કરી શકે તે કામ ની કોઈ કિંમત હોતી નથી."
"સફળતા ત્યારે મળી કહેવાય જ્યારે તમારી Signature એક autogaph બની જાય."
"અસલી તાકાત બીજા લોકોની મદદ કરવામા છે."
"જીવનમા ક્યારેય પણ નિષ્ફળતા મળતી નથી, જીવનમા માત્ર સફળતા અથવા શીખવા મળે છે."
"પોતાને એટલા વ્યસ્ત બનાવો કે ચિંતા કરવાનો સવાલ જ ન ઉભો થાય."
"જીવનમા જ્યારે બીજા તમારી નકલ કરવા લાગે ત્યારે તમારે સમજવુ કે તમે બીજા લોકોથી આગળ છો."
કોઈ પણ કામ મા નિષ્ફળતા મળવાનુ કારણ આપણા મા રહેલ આત્મવિશ્વાસની ખામી દર્શાવે છે ?
"પોતાને ઊંચા બતાવવા માટે બીજાને નીચા દેખાડવાની જરૂર નથી."
"કોઈ પણ કામ મા સફળતા ઝડપથી મળતી નથી, અને ઝડપથી મળેલી સફળતા લાંબા સમય સુધી ટકી રહેતી નથી."
"પોતાની જાતને સફળ બનાવવા માટે પોતાનામા હકારાત્મકતા જરૂરી છે."
"પોતાની જાતને એટલા સક્ષમ બનાવો કે તમારે બીજા ની આગળ હાથ લંબાવવો ના પડે."
"માણસ સારા અને ખરાબ પોતાના વિચારો થી બને છે."
"જ્યાં સુધી સફળતા આપણી મજબૂરી ન બની જાય ત્યાં સુધી આપણે સફળતા મેળવવા માટેની મહેનત મા પણ નિષ્ફળ નીવડીયે છિયે."
"જીવનમાં માત્ર કોઈ પણ વિચારોને અમલમાં મુકવા માટે શરૂઆત કરવી મહત્વ ની નથી પણ તે શરૂઆત ને અંત સુધી ટકાવી રાખવી મહત્વ ની છે."
હુ આશા રાખું છુ કે તમને Quotes on Reality અને Life Quotes in Gujarati વાંચવા ગમશે.
0 Comments