Top 20 Best School life Quotes in Gujarati .
નમસ્કાર મિત્રો આ Article મા School life Quotes in Gujarati વાંચવા મળશે જે તમને તમારા શાળાના સમયની યાદો અપાવશે.
આ ઉપરાંત તમે કેટલાક Education Quotes in Gujarati પણ વાંચવા મળશે.
Best School life Quotes in Gujarati
જે લાઇફમા બાળક ને ટીંગાટોળી કરીને શાળામાં લાવવામા આવે છે, તે છે શાળાની લાઇફ.
જે લાઇફમા નાનુ બાળક પેનથી લખતા શીખે છે, તે છે શાળાની લાઇફ.
જે લાઇફમા પાકા મિત્રો મળે છે,તે છે શાળાની લાઇફ.
જે લાઇફમા દરરોજ વિદ્યાર્થીને પ્રાર્થનામાં આંખો ખોલવા બદલ ઊઠક-બેઠક કરાવવામાં આવે છે,તે છે શાળાની લાઇફ.
જે લાઇફમા શિક્ષકો ફૂટપટ્ટીથી વિદ્યાર્થીને મારવાને બદલે બેંચને મારતા હોય છે, તે છે શાળાની લાઇફ.
જે લાઇફમા વિદ્યાર્થી પ્રિન્સિપલથી નહિ પણ ગણિત ભણાવતા શિક્ષકોથી ડરે છે,તે છે શાળાની લાઇફ.
જે લાઇફમા ગણિતથી ડરતા દરેક વિદ્યાર્થી પ્રાર્થનામાં આંખો ખોલીને ગણિત ના શિક્ષક આવ્યા કે નહી જોતા હોય,તે છે શાળાની લાઇફ.
જે લાઇફમા વિદ્યાર્થી ને માત્ર આનંદ,આનંદ અને આનંદ આવે છે, તે છે શાળાની લાઇફ.
જે લાઈફમા વિદ્યાર્થી પોતાના પરીક્ષાના પેપર પર સહી કરવા માટે પોતે જ પોતાનો વાલી બનીને સહી કરે છે, તે છે શાળાની લાઇફ.
0 Comments