Steve Jobs Quotes in Gujarati.। ગુજરાતી ભાષામાં સ્ટિવ જોબ્સના પ્રેરણાદાયી વિચારો.

Steve Jobs Quotes in Gujarati.। ગુજરાતી ભાષામાં સ્ટિવ જોબ્સના પ્રેરણાદાયી વિચારો.


Steve Jobs Quotes in Gujarati.

  નમસ્કાર મિત્રો, આ Article મા Steve Jobs Quotes in Gujarati વાંચવા મળશે, જે તમને Motivate કરશે. આ ઉપરાંત તમારા જીવનમાં Value add કરશે તેવી અપેક્ષા રાખુ છુ.

Steve Jobs Quotes in Gujarati



હંમેશા ભૂખ્યા રહેવું, હંમેશા મૂર્ખ બની રહેવું."


"હંમેશા ભૂખ્યા રહેવું, હંમેશા મૂર્ખ બની રહેવું."


"તમારો સમય મર્યાદિત છે, તેથી બીજાના જીવનમાં તેનો વ્યય ના કરો."


"માત્ર જીવન જીવ્યા ના કરો, તેનો ઉપયોગ કરો."


"ધંધામા મહાન વિચારો નો અમલ કોઈ એક વ્યક્તિ દ્વારા થતો નથી, પણ તેનો અમલ સમૂહ દ્વારા થાય છે."


"અને એક વધારે વિચાર."


"મારુ સ્વપ્ન દુનિયાને કાઈક Best આપવાનું છે, દુનિયામાં મોટુ બનવાનુ નથી."


"મારા મતે જીવન એક મહાન વિચાર છે, તે વિચાર કાઈ સામાન્ય નથી."


"ડિઝાઇન એક રમૂજી શબ્દ છે, કારણ કે કેટલાંક લોકો ના મતે ડિઝાઇન એટલે તે કેવુ દેખાય છે, પણ હકિકતમાં તેના ઊંડાણમા જઇએ તો જણાય છે કે તે કેવુ કામ કરે છે."


"એક વિચાર યાદ રાખજો કે વિશ્વને બદલવા માટે તમારે એક મહત્વ નો વ્યકિત બનવાની જરૂર છે, કારણ કે લોકો વધારે મહત્વ પણ તેનેજ આપે છે જે મહત્વ નો છે."


"ક્યારેક જીવન તમને ઈંટ દ્વારા માથામાં મારે છે પણ વિશ્વાસ ગુમાવવો નહિ."


"મારા જીવન માં મારો પતિ વિચાર છે કે ક્યારેય પણ કિંમત ના ચૂકવો કારણ કે આપણા જીવનમાં સૌથી કિંમતી છે તો તે છે સમય."


"જથ્થા કરતા ગુણવત્તા હંમેશા મહત્વ ની હોય છે."


"મે જેટલી વસ્તુઓ કરી નથી તેટલી ઘણી વસ્તુઓ પર મને ગર્વ છે, કારણ કે ફેરફાર હજારો  વિચારો ને ના કહે છે."


"કેટલીક વખત આપણે  ફેરફાર કરીયે છીએ ત્યારે તેમાં ભૂલો કરીએ છીએ, તેથી તે વધારે સારું છે કે તેનો સ્વીકાર કરવો અને અન્ય ફેરફારોને સુધાર કરવો."


"તમારા હદય અને અંત:પ્રેરણાને  અનુસરવાની હિંમત રાખો કારણ કે તે જાણે છે, તમે ખરેખર શું બનવા માંગો છો."


"મારું એક મહત્વનુ સૂત્ર છે કે ધ્યાન અને સરળતા, સરળતા એ જટિલ કરતા પણ મૂશ્કેલ હોઈ શકે છે, તેથી તમારી વિચારસરણીને સરળ બનાવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે."

 
"મહાન કામ કરવા માટે નો માત્ર એક જ રસ્તો છે ,તે છે જે તમે ચાહો છો તે કરો."


"મારા મત મુજબ જો તમે કંઇક કરો અને તે સારું થાય તો તમારે બીજું કંઇક અદભૂત  કરવા જવું જોઈએ તેના પર વધારે સમય કાર્ય કરવું નહિ."


"કેટલીક વખત ધ્યાન થી ઉત્પાદન અને રચના કરવામાં જૂથોને મૂશ્કેલી પડે છે, કારણ કે જ્યાં સુધી તમે તેને કહેશો નહીં ત્યાં સુધી તે લોકો જાણતા નથી કે તેઓ શું ઈચ્છે છે."


"કેટલીક વખત ફેરફાર એ સંચાલક અને તેને અનુસરનારની (ફોલોવર)  વચ્ચે તફાવત ઊભો કરે છે."


"બીજા લોકોના મંતવ્યોના અવાજથી તમારા પોતાના આંતરિક અવાજને ડૂબવા ન દો."


"તમારું કોઇ પણ કાર્ય તમારા જીવનનો મહત્વનો ભાગ ભજવવા જઇ રહ્યું છે, તેથી ખરેખર સંતુષ્ટ થવા માટે એકમાત્ર રસ્તો છે કે તમે જે કાર્ય કરો છો તે મહાન કાર્ય છે, અને મહાન કાર્ય કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે તમે જે કરો છો તેને પ્રેમ કરો. જો તમને હજુ સુધી તે મળ્યું નથી તો શોધવાનું ચાલુ રાખો સમાધાન ના કરો, હદયની તમામ બાબતોની જેમ જયારે તમને તે મળશે ત્યારે તમને તેનો અહેસાસ થશે."


Post a Comment

0 Comments