Best Self Respect Quotes in Gujarati.

Best Self Respect Quotes in Gujarati


Self Respect Quotes in Gujarati.

  
 નમસ્કાર મિત્રો, આ Article મા Self Respect Quotes in Gujarati એટલે સ્વાભિમાનના Quotes વાંચવા મળશે, જે તમને Happiness આપશે તેમજ તમને Inspiration પણ આપશે. 
 આ ઉપરાંત તમને કેટલાક Motivational Quotes in Gujarati પણ વાંચવા મળશે.


Best Self Respect Quotes in Gujarati

  
Self Respect Quotes in Gujarati.


રેતીમાં ઢોળાયેલી ખાંડ કીડી વીણી શકે છે હાથી નહીં, એટલે ક્યારેય નાના માણસને નાનો ન ગણવો !!

આપણા સમાજમા આપણે ફક્ત પોતાના વ્યક્તિગત સ્વાભિમાન માટે જ નહીં પણ અન્ય લોકોના આદર અને સમ્માન જળવાય રહે તે માટેની પ્રેરણા બનવું જોઈએ.

તું બસ પોતાના મનથી નહીં હારતો, પછી તને કોઈ નઈ હરાવી શકે !!


સપનું પોતાનું છે તો, પૂરું પણ પોતે જ કરવું પડશે !!


અમે આવનારી કાલથી નથી ડરતા સાહેબ, કેમ કે અમે વીતેલું કાલ જોયું છે !!

સારા કામ કરતા રહો, ભલે લોકો તમારા વખાણ ના કરે, કેમ કે અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય છતાં સૂર્ય ઊગે છે !!

બીજાનું સાંભળીને કોઈ કિંમતી માણસને ખોઈ ના દેતા, લોકો તમારો સંબંધ તોડવાની કોશિશ જરૂર કરશે !!


Self Respect Quotes in Gujarati.

સફળતાની એક ખાસ વાત હોય છે, એ મહેનત કરવાવાળા પર ફિદા થઈ જાય છે !!

બીજા લોકોની ભાવનાનુ સમ્માન જળવાય રહે તે જરૂરી છે, કારણ કે તે તમારે માટે કાઇ પણ ન હોય પણ પોતાના માટે બધુ જ હોય.

આ જમાનામાં હિમ્મત ન હારે એ જ ચાલે બાકી, સારો કે ખરાબ સમય તો બધાનો આવે !!

તમારી જાતને પ્રેમ કરો કારણ કે તમે મેઘધનુષ્યની  જેમ અલગ અલગ રંગો ધરાવો છો, જેમાંથી  બધા રંગો લોકો પસંદ કરશે તેવી અપેક્ષા ન રાખવી.

તમારા પ્રયત્નોનો આદર કરો, તમારી જાતને માન આપો અને તમારો પોતાનો આદર કરો, કારણ કે તમે પોતાને સમ્માન નથી આપતા તો આ દુનિયા કેવી રીતે તમને સમ્માન આપશે.

આપણા જીવનના દરેક પાસા મા આત્મ-સમ્માન ફેલાયેલું છે.

અન્ય લોકોના આત્મ સમ્માન નો આદર કરવો, પણ ક્યારેય પોતાને પંચિંગ બેગની જેમ વર્તવું નહી, કારણ કે પંચિંગ બેગ સામેની વ્યક્તિના પ્રહાર જ જીલે છે.


Self Respect Quotes in Gujarati Text.


જે ભૂલમાંથી તમે કાંઈ જ ના શીખોને, એ જ તમારી જિંદગી ની સૌથી મોટી ભૂલ છે !!

ક્યારેય બીજા વ્યક્તિને તે અહેસાસ ન કરાવવો કે તે તમારા કરતાં નાનો છે, કારણ કે તમે પણ કોઇ કરતા નાના હશો.

જીવન એવી રીતે જીવવું કે જેથી કોઇ પણ વ્યક્તિ તમારી સાથે સરખામણી કરે તો તેનું આત્મ સમ્માન જળવાઈ રહે.

કોઈ પણ એવો વ્યક્તિ કે જે પોતાને હંમેશા પોતાના કામમાં વ્યસ્ત રાખે છે, તે કયારેય આત્મ સમ્માન ગુમાવતો નથી

સફળતા મેળવવા માટે સખત મહેનત જરૂરી છે, પણ જીંદગીના સખત સંઘર્ષો માટે આત્મ સમ્માન જરૂરી છે.

જીવનમાં એક વાત હંમેશા યાદ રાખવી, હિંમત કયાંય ભાડે મળતી નથી, અને કોશિશ ના ક્યાંય કારખાના નથી હોતા, બન્ને પોતે જ કરવી પડે છે !!

જ્યારે કોઈ ને બધા લોકો દ્વારા તરછોડવામાં આવે ત્યારે પોતાના પરનો આત્મ વિશ્વાસ અને આદર જાળવવા માટે પોતાને કયારેય તરછોડવું નહિ.


Self Respect Quotes in Gujarati Text.

આજના જમાનામાં હિમ્મત ન હારે એ જ ચાલે, બાકી સારો કે ખરાબ સમય બધાનો આવે !!

જ્યારે તમે તમારી જાત માટે સંતુષ્ટ હોય અને તુલના અથવા સ્પર્ધા ન કરો, ત્યારે દરેક તમારો આદર કરશે.

જીવન જીવવા માટે અને સફળતાના જેટલા પગથિયા છે, તે પોતાના પરના વિશ્વાસથી જ થાય છે.

જ્યાં તમે બીજું કશું ના કરી શકો, ત્યાં એક કામ ચોક્કસ કરો, "પ્રયત્ન"!!

નમવું પણ એવા લોકોને, કે જેના દિલમાં કોઈને નમાવાની જીદ ના હોય !!

હજારો લોકોની સભામાં બોલવા માટે આત્મવિશ્વાસની જરૂર પડે છે, પણ તે સભામાં હસીને પાત્ર બન્યા બાદ આત્મ સમ્માનની જરૂર હોય છે.

જીંદગીના દોર આપણા હાથમાં જ હોય છે, તો પોતાના સમ્માન નો દોર બીજાના હાથમાં શું કામ ?

  હુ આશા રાખું છુ કે તમને Self Respect Quotes in Gujarati વાંચવા ગમ્યા હશે, જો તમને કોઈ Quotes થી Inspiration મળ્યું હોય તો તેને Comment Box માં લખવો.

વધારે વાંચવા માટે,


Post a Comment

0 Comments