Sardar Patel Motivational Quotes in Gujarati. | સરદાર પટેલના પ્રેરણાદાયક વિચારો.
"તમને પોતાનું અપમાનને સહન કરવાની કળા આવડવી જોઈએ."
"જે વ્યક્તિને તલવાર ચલાવતા આવડતી હોય છતાપણ પોતાની તલવાર ને મ્યાનમા મૂકે છે, તેને સાચી અહિંસા કહેવાય છે."
"બહાના બનાવવા તો કાયરોના કામ છે, પણ બહાદુર વ્યકિત તો પોતાનો રસ્તો પોતાની જાતે બનાવે છે."
"સત્યના માર્ગ પર ચાલવા માટે બુરાઈ નો ત્યાગ આવશ્યક છે અને ચરિત્રનો સુધાર આવશ્યક છે."
"પ્રજાનો વિશ્વાસ રાજ્યની નિર્ભયતાની નિશાની છે."
"માન-સન્માન કોઈના આપવાથી નથી મળતા, તે તો આપણી યોગ્યતાનુસાર મળે છે."
"જે વ્યક્તિ સન્માન પ્રાપ્ત કરવા યોગ્ય હોય તે ગમે તે જગ્યાએ સન્માન પ્રાપ્ત કરી લે છે, પણ પોતાના જન્મ સ્થળે સન્માન પ્રાપ્ત કરવું તેના માટે મૂશ્કેલ હોય છે."
"જ્યાં સુધી આપણો અંતિમ ધ્યેય પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી આપણામા વધારે દુઃખ સહન કરવાની શક્તિ આપણી અંદર આવે તો જ સાચી વિજય છે."
"મહાન ઉદ્દેશોની પ્રાપ્તિ માટે શક્તિ અને વિશ્વાસ બંને હોવું અત્યંત જરૂરી છે."
"પોતાના પરનો અવિશ્વાસ એ જ ભયનુ મુખ્ય કારણ બને છે."
"વિશ્વાસ રાખીને આળસ કરવાનુ છોડી દો, વહેમ, ડર, ફૂટ અને કાયરતાનો ત્યાગ કરો અને હિંમત, બહાદૂરી અને આત્મવિશ્વાસ રાખો પછી જે ચાહો છો તે ઘણી સરળતાથી મળશે, દુનિયામાં જે જેને યોગ્ય છે તેને તે જ મળે છે."
"કામ કરવા ની મજા ત્યારે આવે છે, જયારે તેમા મુસીબત આવે છે, કારણ કે મુસીબત મા કામ કરવું એ બહાદુરી છે, જયારે કાયરો તો મુસીબત મા ડરે છે, પણ આપણે કાયર નથી તેથી મુસીબત થી ડરવું ન જોઈએ."
"અધિકાર માણસને ત્યા સુધી આંધળા બનાવી રાખે છે, જ્યાં સુધી માણસ તે અધિકારને પ્રાપ્ત કરવાનુ મૂલ્ય ન ચૂકવી દે."
"ઉતાવળા ઉત્સાહથી મોટા પરિણામ મેળવવાની આશા ન રાખવી જોઈએ."
હુ આશા રાખું છું કે તમને Sardar Patel Quotes વાંચવા ગમ્યા હશે, અને Sardar Patel Quotes in Gujarati માંથી પ્રેરણા મળી હશે. તમારો સૌથી પ્રેરણા દાયી Quotes ને Comment માં લખવા વિનંતી.
0 Comments