Eagle Quotes in Gujarati language.

Eagle Quotes in Gujarati language.


Eagle Quotes in Gujarati language.


 ગરુડ આ શબ્દ સાંભળતા જ આપણા મગજમાં વિચાર આવે છે કે ભગવાન વિષ્ણુનું વાહન, પક્ષીઓનો રાજા, આવા વિચારતો આવે જ છે.

 આપણે જયારે ગરુડને આકાશમાં ઊંચે ઊડતા જોઇએ છીએ ત્યારે આપણે પણ વિચારીયે છીએ કે કદાચ હું પણ ગરુડ જેવુ જીવન જીવી શકુ તો કેવું સારું.

 ગરુડને હંમેશા આપણે એક આપણા પ્રેરણાના સ્રોત તરીકે ઉપયોગ કરીયે છીએ.આપણે બધાય તેને જાણતા હોઈએ છીએ કે તેની શિકાર કરવાની અલગ પધ્ધતિ હોય છે, પછી ભલે તે સમુદ્રમાંથી માછલી પકડે કે જંગલમાંથી કોઈ નાના પ્રાણીને.

 આ વાતો તો સામાન્ય છે, પણ ગરુડના જીવનમાં કેટલાક પિડાદાયક સમય પણ હોય છે, જે આપણે કદાચ જાણતા ન હોઇએ તો ચાલો હું તમને જણાવું.

Eagle life quotes and about eagle.



 
  ગરુડનું જીવન 70 વર્ષનું હોય છે, પણ તે પોતાના જીવનના 40 વર્ષ વિતાવ્યા બાદ તેની પાંખો વધારે પિછાં હોવાથી ભારે બની જાય છે, તેથી તે સરખી રીતે ઊડી શકતુ નથી.  
 
  તેની ચાંચ પણ આગળની તરફ વળી જાય છે, તેથી તે ખોરાક સરખી રીતે ખાઇ શકતુ નથી, ઉપરાંત તેના પંજા પણ મોટા નખ ને કારણે શિકાર પર પકડ બનાવવા સક્ષમ રહેતા નથી.

  આમ ગરુડના મુખ્ય ત્રણ અંગો જે તેના જીવન ટકાવવા માટે જરૂરી છે તે તેનો સાથ છોડી દે છે.
  
  ત્યાર પછી ગરુડની પાસે મુખ્ય ત્રણ રસ્તાઓ હોય છે, પેહેલો રસ્તો એ છે કે ગરુડ પોતાના જીવનનો અંત લાવે, બીજો રસ્તો તે છે ગીધની જેમ મરેલા પ્રાણીને ખાઈને પોતાનું જીવન વિતાવે અને ત્રીજો રસ્તો જે દર્દ ભર્યો હોય છે તે છે ગરુડનો પુનઃજન્મ અને ગરુડ હંમેશા દર્દ ભર્યો રસ્તો અપનાવે છે.

  સૌપ્રથમ તે કોઇ પર્વતની ટોચ ઉપર પોતાનો માળો બનાવે છે, જેથી તે એકાંતમા રહી શકે, પછી તે કોઇ પથ્થર પર પોતાની ચાંચ ને  મારીને ચાંચ તોડી નાખે છે અને નવી ચાંચ આવવાની રાહ જુએ છે,

  ત્યારબાદ તે તેના પંજાને પણ ચાંચની જેમ તોડી નાખે છે અને નવા પંજાની રાહ જુએ છે, 

  ત્યારબાદ તે પોતાની પાંખોમાં રહેલા પિંછાઓને એક-એક કરીને પોતાની ચાંચ વડે કાઢી નાખે છે, આમ 150 દિવસના દર્દભર્યા સમય બાદ  તેને  નવું જીવન મળે છે, અને ગરુડ ત્યારબાદ વધુ 30 વર્ષ જીવે છે.
 
  આમ, ગરુડનું જીવન પણ ઘણું દર્દભર્યું હોય છે, તેથી તો તેને પક્ષીઓનો રાજા કહેવામાં આવે છે.


Eagle life quotes and about eagle.



Eagle Quotes in Gujarati Text.


"જો  સાચું જીવન જીવવું જ હોય તો તમારા વિચારો રાજાની જેવા રાખજો કારણ કે રાજા હંમેશા પોતાનાં કર્તવ્યોથી મહાન બને છે, જન્મથી નહિ."



"જો  સાચું જીવન જીવવું જ હોય તો તમારા વિચારો રાજાની જેવા રાખજો કારણ કે રાજા હંમેશા પોતાનાં કર્તવ્યોથી મહાન બને છે, જન્મથી નહિ."


"જ્યારે વરસાદ આવે છે ત્યારે બધાય સામાન્ય પક્ષીઓ વરસાદથી બચવા તેના માળા તરફ જતા હોય છે, જ્યારે ગરુડ વાદળની ઉપર ઊડતું હોય છે"

"એકલવાયું જીવન માત્ર માણસોમાં જ નથી હોતું  પણ પક્ષીઓમાં પણ હોય છે."


"એકલવાયું જીવન માત્ર માણસોમાં જ નથી હોતું  પણ પક્ષીઓમાં પણ હોય છે."


"રાજા પાસેથી આપણને સૌથી શ્રેષ્ઠ પ્રેરણા એ મળે છે, કે હંમેશા એકલા ચાલતા શીખો, ભલે પછી તે રાજા જંગલનો સિંહ હોય કે પક્ષીઓનો રાજા ગરુડ હોય."


"રાજા બનવા માટે સંઘર્ષ તો કરવો જ પડે ભલે પછી તે માણસ હોય કે પક્ષી."


"રાજા બનવા માટે સંઘર્ષ તો કરવો જ પડે ભલે પછી તે માણસ હોય કે પક્ષી."


"ગરુડ પાસેથી મહત્વની પ્રેરણા એ છે કે જો તમારે ઊંચું ઊડવું હોય તો તમારી પંખોને મજબૂત બનાવો."

 

"જે ઊડવાનો શોખ રાખે છે, તે કયારેય પડવાનો ડર નથી રાખતો."


"જે ઊડવાનો શોખ રાખે છે, તે કયારેય પડવાનો ડર નથી રાખતો."


"આંખો પણ ખોલવી પડે છે અંજવાળા માટે કારણ કે  સૂરજના ઊગવાથી જ અંધારુ નથી જતુ."

 

"ગરુડ કોઈને નિંચા દેખાડવા માટે ઊંચુ નથી ઊડતું, પણ તે ઊંચુ ઊડવાની તાકાત ધરાવે છે."


"ગરુડ કોઈને નિંચા દેખાડવા માટે ઊંચુ નથી ઊડતું, પણ તે ઊંચુ ઊડવાની તાકાત ધરાવે છે."


"હું મજબૂત છુ, કારણ કે હું નબળો હતો, હું નીડર છુ, કારણ કે હું ડરપોક હતો, હું સમજદાર છુ કારણ કે હું મૂર્ખ હતો."

વધારે વાંચવા માટે,



Post a Comment

0 Comments