Best Quotes on Trust in Gujarati language. | વિશ્વાસના Quotes.
નમસ્કાર મિત્રો, આ Article મા Quotes on Trust in Gujarati એટલે વિશ્વાસના Quotes વાંચવા મળશે, જે તમને Happiness આપશે તેવી અપેક્ષા રાખુ છુ.
"વિશ્વાસ એ વિશ્વાસથી જ આવે છે."
"રમતમાં ટ્રોફી જીતવા માટે રમત જીતવી પડે છે, તેમજ કોઈ ના હૈયાને જીતવા માટે વિશ્વાસ જીતવો પડે છે."
"કોઈ પણ વ્યક્તિનો કોઈ કાર્ય માં સફળતાનો રસ્તો એ વિશ્વાસ છે."
"વિશ્વાસ માત્ર એક વ્યક્તિ નો સબંધ નથી."
"બે વ્યક્તિના પ્રેમ ત્યાં સુધી જ ટક્યા રહે છે, જ્યાં સુધી તેમને એકબીજા ઉપરનો વિશ્વાસ ટક્યો રહે છે."
"સફળતાનું કારણ સખત મહેનત હોઇ શકે છે, પણ તેના પછી પોતાના પર રહેલો વિશ્વાસ જ તેને પ્રેરણા આપે છે."
"મિત્ર એને જ કહેવાય છે, જે વિશ્વાસ જીત્યા બાદ તેને નિભાવે છે, પણ સાચો શત્રુ પણ તેને જ કહેવાય જે મિત્રના રૂપમાં પાછળથી દગો આપે છે."
"કોઈ પણ ધંધાનો પાયો એટલે વિશ્વાસ."
"વિશ્વાસ પાત્ર બનવા માટે વિશ્વાસુ બનવું પડે છે."
"કોઈ વ્યકિત મહેનતથી આગળ આવે છે અને આત્મવિશ્વાસથી જ ટકી શકે છે."
"વિશ્વાસ ખોટો ના હોય શકે, પણ ખોટા પર હોઈ શકે."
"વિશ્વાસ એ વિશ્વાસુથી જ તૂટે છે."
"મિત્રતા અને શત્રુતાની સાચી ઓળખ વિશ્વાસ તૂટવાથી થાય છે."
"સફળતાના પગથિયામાં આત્મવિશ્વાસ એ પ્રથમ પગથિયું છે."
"જો મહાનતા એ મહેનતથી, ધીરજતા એ ધૈર્યથી, શૂરવીરતા એ સાહસથી આવે છે તો, વિશ્વાસ એ વિશ્વાસુ થી આવે છે."
0 Comments