Top 10 Education Motivational Quotes in Gujarati.
આ Article મા તમને Education Motivational Quotes in Gujarati વાંચવા મળશે જે તમને શિક્ષણમા Motivate કરશે, તેમજ આ Article તમને Happiness આપશે અને તમારા જીવનમાં Value add કરશે તેવી આષા રાખુ છુ.
આ ઉપરાંત તમે કેટલાક સફળ વ્યક્તિના Motivational Quotes in Gujarati એટલે પ્રેરણાદાયી સુવિચારો પણ વાંચી શકો છો,જે તમને Inspire કરશે.
Best Education Motivational Quotes in Gujarati.
જે માત્ર પુસ્તક પુરતુ ન હોય, પરંતુ જીવન જીવવા માટે પણ હોય તે છે, સાચુ શિક્ષણ.
સાચુ શિક્ષણ એ માત્ર તે નથી જે આપણને શાળા ના દિવસો મા જ ઉપયોગમા આવે છે, પણ સાચુ શિક્ષણ એ છે જે આપણને આપણા જીવનના મહત્વના નિર્ણયમા ઉપયોગી થાય છે.
શિક્ષણએ આપણને સારા સંસ્કારો આપે છે, Education આપણા વિચારો પર અસર કરે છે જે માત્ર પોતાનું ન વિચારતા પૂરા સમાજનુ સારું થાય તેવુ વિચારવા માટેની સહજતા આપે છે.
Education એ સમાજમાં જાગૃતિ લાવવા માટે ના પ્રથમ પગથિયાં તરીકે ગણાવી શકાય છે, કારણ કે શિક્ષિત વ્યક્તિ નિયમ પ્રમાણે ચાલવા વાળો હોય છે અને બીજા વ્યક્તિને શિસ્તપાલન કરાવવા વાળો હોય છે.
Education આપણને માત્ર કોઈ પુસ્તક વાંચીને તેની પરીક્ષા પાસ કરતા નથી શિખવાડતુ પણ, તે પુસ્તકને જીવનમાં આચરતા શીખવાડે છે. શિક્ષણનો સાચો અર્થ હંમેશા શીખતા રહેવું થાય છે.
શિક્ષણ દ્વારા સામાન્ય રીતે કોઈ પણ વ્યકિત પોતાને જે તે પદને યોગ્ય બનાવે છે, શિક્ષણ દ્વારા જ વ્યકિત બીજાને કઈક જ્ઞાન આપી શકે છે, પછી તે શિક્ષણ સંસ્કારોનું હોય કે શિક્ષક દ્વારા અપાતું હોય પણ પહેલા શિક્ષણ આપવા વાળા પાસે જ્ઞાન હોવુ જોઇએ.
શાળાના દિવસોમાં મિત્રો બનાવ્યા પછી ભણતી વખતે કેટલી મસ્તી કરી હોઈ કે જેથી શિક્ષકો એક પ્રખ્યાત વાક્ય બોલતા 'નો ભણવું હોય તો ઉઠી જા, બાપાના પૈસા શું કામ બગાડ છો' આ વાક્ય ક્લાસમાં એક વાર તો સાંભળવા મળ્યું જ હશે.
શાળામાં આવ્યા પછી ગણિતના શિક્ષકના ડરથી, પ્રાર્થનામાં આંખો ખોલીને ગણિત ના શિક્ષકને શોધતા હોઈએ છીએ તે છે શિક્ષણ.
શિક્ષણ એ પોતાનાં પર કામ કરવાં જેવું છે, જેમાં તમે પોતાને કેટલા નિખારવા માંગો છો તે પોતાના પર નિર્ભર કરે છે.
શિક્ષણ એ સાચી દિશા તરફ દોરી જાય છે, જે અંધારામાં પણ એક સાચો રસ્તો બતાવે છે.
શિક્ષણ સામાન્ય રીતે વિશ્વમાં બદલાવ લાવવાની શકિત ધરાવે છે, જેનાથી આપણે સમાજ ને નવું આપી શકીયે છીયે.
0 Comments