Best Good Morning Quotes in Gujarati. | Good Morning Quotes in Gujarati with Images.
Good Morning Quotes in Gujarati
"બધા જ વ્યકિત પોતાના જીવનના હિરો હોય છે, પણ જયારે બીજાના જીવનમાં હિરો બનવાનો પ્રયત્ન કરે ત્યારે સમસ્યા ઊભી થાય છે."
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
🌻Good Morning 🌻
"કોઈની પણ શારીરિક ક્ષમતાથી તેની ક્ષમતા નક્કી કરવી ન જોઇએ, કારણ કે સિંહ એ સિંહ હોય છે, પછી ભલે તે બચ્ચુ હોય."
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
🌷🌹Good Morning 🌹🌷
"સબંધો તોડવા જેટલા સહેલા છે તેટલા જ નિભાવવા અઘરા છે."
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
🌄 Good Morning 🌄
"કોઈ પણ વ્યક્તિના બધા જ અનુભવ સારા હોતા નથી, કારણ કે બધા વ્યક્તિઓ પણ સારા નથી હોતા."
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
🌹 Good Morning 🌹
"હંમેશા પોતાની ખુશીમાં ખુશ ન થવું, ક્યારેક બીજની ખુશીમાં પણ ખુશ થવું તો વધારે મજા આવશે."
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
🌷🌹 Good Morning 🌹🌷
Good Morning Quotes in Gujarati Text
"સામાન્ય માણસ પોતાની તુલના બિજા સાથે કરે છે, જ્યારે સફળ વ્યક્તિ પોતાની તુલના પોતાના ભુતકાળ સાથે કરે છે, બસ એટલો જ તફાવત છે."
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
🌷🌹Good Morning 🌹🌷
"સફળતાની કોઇ ઉમર નથી હોતી, તે વિચારો પર આધારીત હોય છે."
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
🌻Good Morning 🌻
🌄 Good Morning 🌄
"સૂર્યને પણ વાદળોમાંથી પ્રકાશ મોકલતા થોડી વાર લાગે છે તો આપણે તો માણસ છીયે."
🌷🌹 Good Morning 🌹🌷
"આપણે જ આપણો દિવસ કેવો જશે તે નક્કિ કરીયે છીયે, કારણ કે સૂર્ય તો દરરોજની જેમ જ ઉગે છે."
🌄 Good Morning 🌄
"દરેક વ્યક્તિ વક્તા જ બનવા માંગે છે, કારણ કે સાંંભળવુ કોઈ ને ગમતુ નથી."
🌻Good Morning 🌻
Good Morning Funny Quotes in Gujarati
😂 શુભ સવાર 😂
😂 શુભ સવાર 😂
હુ આપનો આભાર વ્યક્ત કરુ છુ અને અપેક્ષા રાખુ છુ કે Good Morning Quotes in Gujarati એટલે 'શુભ સવાર' ના Quotes તમને ગમ્યા હશે, તેમજ તમારા પ્રિય Good Morning Quotes ને comments મા લખવા વિનંતિ.
0 Comments